નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરની ખાસિયત
NMACC
સેન્ટરનાં ચેરપર્સન નીતા અબાણીનું કહેવું છે કે આ સેન્ટર એ તમામને માટે શ્રેષ્ઠ સ્થળ સાબિત થશે જે કળાનું આદાન-પ્રદાન કરવા ધારે છે.
NMACC
અહીંના ગ્રાન્ડ થિએટર લૉસ એન્જલસના લાઇવ પરફોર્મન્સ માટે જાણીતા ઑડી ડૉલ્બી કૉડેક થિએટરથી પ્રેરિત છે. તેની છત પર 8000થી વધુ સ્વરોસ્કી ક્રિસ્ટલ્સ જડેલા છે.
NMACC
અહીં પબ્લિક આર્ટમાં વૈવિધ્ય છે. આ છે 56 ફૂટની પિછવાઇ જે ખાસ આ સેન્ટર માટે બનાવાઇ છે જેનું નામ છે કમલ કૂંજ અને તેની આગળ જ સંગેમરમરનું રાધા-કૃષ્ણનું મંદિર છે.
NMACC
અહીં આર્ટ ગેલેરી પણ ચાર માળમાં ફેલાયેલી છે જેમાં હાલમાં 5 વિદેશી અને 5 ભારતીય કલકારોના કામનું પ્રદર્શન ચાલુ છે અને તે જૂનની 4થી તારીખ સુધી રહેશે.
NMACC
અહીં ગ્રાન્ડ થિએટર ઉપરાંત પરફોર્મન્સ માટે અન્ય સ્પેસિઝ છે જેમાં સ્ટુડિયો થિએટર અને ક્યૂબનો સમાવેશ થાય છે. ફ્યુચરિસ્ટિક સર્જનો અને અકુસ્ટિક પ્રયોગો અહીં યોજાશે
NMACC
130 કિલો વજન ઘટાડવા છોડી હતી આ વસ્તુઓ