?>

130 કિલો વજન ઘટાડવા છોડી હતી આ વસ્તુઓ

ઈન્સ્ટાગ્રામ

Gujaratimidday
Entertainment News
By Nirali Kalani
Published Mar 31, 2023

અદનાન સામીનું વજન 250 કિલો હતું.થોડા વર્ષ પહેલા તેમણે 130 કિલો વજન ઘટાડ્યુ હતું.

ઈન્સ્ટાગ્રામ

સિંગર અદનાન સામીએ કડક પરિશ્રમ, દ્રઢ સંકલ્પ અને લાઈફસ્ટાઈલમાં બદલાવ કરીને આટલું વજન ઘટાડ્યું.

ઈન્સ્ટાગ્રામ

અદનાન સામીએ ઈક ઈન્ટરવ્યુ દરમિયાન ખુલાસો કર્યો હતો કે તેમણે શું-શું ખાવાનું છોડી દિધું હતું.

ઈન્સ્ટાગ્રામ

ઈન્ટરવ્યુ દરમિયાન સામીએ કહ્યું હતું કે ડૉક્ટરે તેમને છ મહિનાનો સમય આપ્યો હતો. જો તેમણે વજન ન ઓછું કર્યુ હોત તે બચી શક્યા ન હોત.

ન્યુટ્રિશનિસ્ટની સલાહ પ્રમાણે ડાયટ ફોલો કર્યુ હતું. ડાયટ મુજબ તેમણે વિવિધ પ્રકારની ખાદ્ય સામગ્રી ખાવાનું છોડી દીધું હતું.

અદનાન સામીએ વજન ઘટાડવા માટે તેલવાળો ખોરાક, સુગર અને જંક ફૂડ છોડ્યુ હતું.

ઈન્સ્ટાગ્રામ

સિંગરે હાઈ પ્રોટીન અને હાઈ ફાઈબર વાળા ખોરાકનું સેવન કરી ચરબી ઘટાડી હતી.

ઈન્સ્ટાગ્રામ

તેમણે રોટલી ખાવાનું પણ છોડી દીધું હતું. કડક રીતે ડાયટના પાલન સાથે વર્કઆઉટ દ્વારા અદનાન સામીએ અધધ કિલો વજન ઓછું કર્યુ.

ઈન્સ્ટાગ્રામ

આ ટેવથી વર્કપ્લે પર મળશે ગજબ કૉન્ફિડેન્સ

Follow Us on :-