નિપાહ વાયરસ છે આટલો ખતરનાક!
ફાઈલ તસવીર
નિપાહ વાયરસ છે આટલો ખતરનાક!
કેરળમાં નિપાહ વાયરસના કુલ છ કેસ મળી આવ્યા છે જેમાંથી બે વ્યક્તિના મોત થયા છે. જ્યારે ચાર અન્ય લોકો સારવાર હેઠળ છે.
ફાઈલ તસવીર
નિપાહ વાયરસ છે આટલો ખતરનાક!
તે મુખ્યત્વે ચેપગ્રસ્ત પ્રાણીઓ સાથે અથવા ચેપગ્રસ્ત ચામાચીડિયામાંની લાળ કે પેશાબના સંપર્કમાં આવતા ખાદ્ય ઉત્પાદનોમાંથી ફેલાઈ શકે છે.
ફાઈલ તસવીર
નિપાહ વાયરસ છે આટલો ખતરનાક!
આ રોગચાળામાં મૃત્યદર 40થી 75 ટકા સુધી ઉચ્ચ માનવામાં આવે છે. જેને કારણે તે નિષ્ણાતોમાં ચિંતા વધારી રહ્યો છે.
ફાઈલ તસવીર
નિપાહ વાયરસ છે આટલો ખતરનાક!
નિપાહ વાયરસ કુદરતી રીતે દક્ષિણ અને દક્ષિણપૂર્વ એશિયામાં જોવા મળતા ચામાચીડિયામાંથી ફેલાતો હોવાનું માનવામાં આવે છે.
ફાઈલ તસવીર
નિપાહ વાયરસ છે આટલો ખતરનાક!
એક સંશોધન મુજબ નિપાહ વાયરસ ભારતના નવ રાજ્યો અને એક U.T.માં ચામાચીડિયાની વસ્તીમાં ફેલાઈ રહ્યો છે.
ફાઈલ તસવીર
વિલેપાર્લેમાં બાપ્પા બન્યા પોલીસ