વિલેપાર્લેમાં બાપ્પા બન્યા પોલીસ
મિડ-ડે
મુંબઈ, મહારાષ્ટ્ર અને દેશના અન્ય સ્થળોએ દસ દિવસીય ગણેશોત્સવની ઉજવણી પૂરજોશમાં થઈ રહી છે.
મિડ-ડે
ગણેશોત્સવની ઉજવણી દરમિયાન ડ્રગ્સના ઉપયોગ સામે લોકોને જાગૃત કરતા પોલીસ અધિકારીની જેમ ગણેશજીની મૂર્તિ બનાવવામાં આવી છે.
મિડ-ડે
મુંબઈમાં અનેક ઘરોમાં અને પંડાલોમાં વિવિધ આકાર અને કદની ભગવાન ગણેશની મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી છે.
મિડ-ડે
વિલેપાર્લેમાં ગણપતિ બાપ્પાને મુંબઈ પોલીસ અધિકારીના અવતારમાં જોઈને ભલભલા ક્રાઈમ કરતાં બંધ થઈ જશે તેવો બાપ્પાનો લુક રજૂ કરવામાં આવ્યો છે.
મિડ-ડે
જણાવવાનું કે, તહેવાર દરમિયાન સુરક્ષા જાળવવા માટે, 13,750થી વધુ પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે.
મિડ-ડે
હવે મુંબઈગરાને નહીં નડે પાણીની સમસ્યા