?>

હિતુ કનોડિયાને નીલમ પંચાલની શુભેચ્છા

ઇન્સ્ટાગ્રામ

Gujaratimidday
Entertainment News
By Rachana Joshi
Published Feb 21, 2024

આજે સુપરસ્ટાર નીલમ પંચાલે હિતુ કનોડિયા માટે લખ્યું છે કે, ‘હેપી બર્થ-ડે ટુ મોસ્ટ હમ્બલ સુપરસ્ટાર. બન્નેએ ત્રણ ફિલ્મોમાં સાથે કામ કર્યું છે.

ઇન્સ્ટાગ્રામ

‘તમારા વડવાઓનાં કર્મોનાં ફળ અને આશિર્વાદ તમારા વ્યક્તિત્વ માં છલકે છે’, એમ નીલમે લખ્યું છે.

ઇન્સ્ટાગ્રામ

એટલું જ નહીં નીલમે એમ પણ જણાવ્યું છે કે, હિતુ કનોડિયાની ઓનસ્ક્રિન પત્ની બનવાની અને તેમની સાથે કામ કરવાની તેને બહુ મજા આવે છે.

ઇન્સ્ટાગ્રામ

તમને આ પણ ગમશે

આ ત્રણ અભિનેત્રીઓ ચમકી ફોર્બ્સ 2024માં

ઇનફ્લુએન્સર બની અભિનેત્રી શીતલ પંડ્યા

અભિનેત્રીએ કહ્યું છે કે, ‘તમે જેવા છો તેવા જ રહેજો. અમે શીખી રહ્યા છીએ અને હજુ પણ અમારે તમારી પાસેથી ઘણું શીખવાનું છે.’

ઇન્સ્ટાગ્રામ

આ તસવીરો નીલમ અને હિતુની અપકમિંગ ફિલ્મ ‘નાસૂર’ના શૂટિંગ સમયના છે. જેમાં તેઓ હર્ષવર્ધન અને જોલી શેઠનું પાત્ર ભજવે છે.

ઇન્સ્ટાગ્રામ

ગ્રીક પીએમને મળ્યા વડાપ્રધાન મોદી

Follow Us on :-