ગ્રીક પીએમને મળ્યા વડાપ્રધાન મોદી
પીટીઆઇ
ગ્રીસના વડા પ્રધાન કિરિયાકોસ મિત્સોટાકિસ ભારતની બે દિવસિય મુલાકાત પર છે.
પીટીઆઇ
આજે તેમણે નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવનમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત લીધી હતી.
પીટીઆઇ
રાષ્ટ્રપતિ ભવનમાં કિરિયાકોસ મિત્સોટાકિસને ઔપચારિક ગાર્ડ ઑફ ઓનર આપવામાં આવ્યું હતું.
પીટીઆઇ
ગ્રીક વડા પ્રધાને કહ્યું કે, ભારત સાથેની વ્યૂહાત્મક ભાગીદારી ગ્રીસ માટે મહત્વપૂર્ણ છે અને તેઓ વડા પ્રધાન મોદી સાથે દ્વિપક્ષીય ચર્ચા કરવા આતુર છે.
પીટીઆઇ
પીએમ મોદીએ ગ્રીસના પીએમ અને તેમની પત્ની મારેવા ગ્રાબોવસ્કી-મિત્સોટાકિસનું સ્વાગત કર્યું હતું.
પીટીઆઇ
મિત્સોટાકિસની સાથે વરિષ્ઠ અધિકારીઓ અને ઉચ્ચ સ્તરીય વેપારી પ્રતિનિધિમંડળ પણ છે.
પીટીઆઇ
મિત્સોટાકિસ આજથી શરૂ થયેલા ત્રણ દિવસીય રાયસિના ડાયલોગ ૨૦૨૪માં મુખ્ય અતિથિ અને મુખ્ય વક્તા છે.
પીટીઆઇ
નોંધનીય છે કે, ૧૫ વર્ષ પછી ગ્રીસથી ભારતની આ પ્રથમ દ્વિપક્ષીય રાજ્ય અથવા સરકારી સ્તરની મુલાકાત છે.
પીટીઆઇ
પ્રતીક ગાંધીને જોઈ દિલ કહશે- રફ્તા રફ્તા