?>

સ્વિમસૂટમાં બોલ્ડનેસની હદ પાર કરી નિયાએ

ઈન્સ્ટાગ્રામ

Gujaratimidday
Entertainment News
By Nirali Kalani
Published Jul 03, 2023

ટેલિવિઝન અભિનેત્રી નિયા શર્મા હંમશાં પોતાના હૉટ લૂક્સથી સોશિયલ મીડિયા પર આગ લગાવતી હોય છે. ત્યારે ફરી વાર વ્હાઈટ સ્વિમવેર ફોટો શેર કરી બધાને ઘાયલ કર્યા છે.

ઈન્સ્ટાગ્રામ

નિયાએ વ્હાઈટ આઉટફિટમાં બોલ્ડનેસની તમામ હદ પાર કરી છે. આ તસવીરમાં તે ખુબ જ હૉટ અને સેક્સી દેખાઈ રહી છે.

ઈન્સ્ટાગ્રામ

હાલમાં નિયા યુ.એસ.માં વેકેશન માણી રહી છે. આ દરમિયાન તેણીએ એક હોટ વિડિયો અને મિરર સેલ્ફીની તસવીર શેર કરી છે.

ઈન્સ્ટાગ્રામ

તમને આ પણ ગમશે

ભારતી અને હર્ષ કેવી રીતે પડ્યા પ્રેમમાં

આ સેલેબ્સના ઘરે થઈ ચૂકી છે ચોરી

તેણીએ તેના સેક્સી સ્વિમવેરને ડેનિમ શોર્ટ્ અને ડેનિમ જેકેટ સાથે સ્ટાઈલિશ લૂક પણ અપનાવ્યો છે.

ઈન્સ્ટાગ્રામ

નિયા શર્મા ગયા મહિને તેની માતા ઉષા સાથે અમેરિકા ગઈ હતી. અભિનેત્રી છેલ્લા કેટલાક દિવસોથી તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ દ્વારા તેના ચાહકોને તેની સફરની ઝલક આપી રહી છે.

ઈન્સ્ટાગ્રામ

તલના તેલ અને નાળિયેરના તેલમાં શું ફરક?

Follow Us on :-