?>

દીશા પટણીના વર્કઆઉટ વીડિયો જોવા જેવા છે

ઇન્સ્ટાગ્રામ

Gujaratimidday
Entertainment News
By Chirantana Bhatt
Published Jun 13, 2023

દિશા સાવ 500 રૂપિયા લઇને મુંબઈ આવી હતી અને મોડલિંગમાં પોતાનું કરિયર શરૂ કર્યું હતું

ઇન્સ્ટાગ્રામ

દિશા શિમરી આઉટફિટમાં દમદાર લાગે છે

ઇન્સ્ટાગ્રામ

દિશા પટણીએ આજે ત્રીસી પાર કરી છે અને 31 વર્ષની થઇ છે પણ તેની ફિટનેસ તેને ફોરએવર યંગ રાખશે એમ લાગે છે

ઇન્સ્ટાગ્રામ

દિશાના વર્ક આઉટ વીડિયો પર પણ તેના ફેન્સની આહ અને વાહ નીકળી જાય છે

ઇન્સ્ટાગ્રામ

1992માં બરેલીમાં જન્મેલી દિશાએ એક્ટ્રેસ તરીકે ટાઇગર શ્રોફ અને સલમાન ખાન જેવા અભિનેતાઓ સાથે કામ કર્યું છે

ઇન્સ્ટાગ્રામ

દિશા પટણીનું શરીર જે રીતે આ વર્કઆઉટ વિડીયોઝમાં મૂવ થાય છે તે જ તેની ચપળતાની નિશાની છે

ઇન્સ્ટાગ્રામ

હૉટનેસની પરાકાષ્ઠા ગણાતી દિશા એન્જિનયરિંગ ભણી છે.

ઇન્સ્ટાગ્રામ

દિશા પોતાના પર્સનલ ટ્રેનર સાથે હાઇ ઇન્ટેન્સિટી વર્ક આઉટ કરે છે

ઇન્સ્ટાગ્રામ

તમને આ પણ ગમશે

પુરુષોનું પરફોર્મન્સ વધારે છે લીચી

કોણ છે રાશા થડાણી? મળો આ સ્ટારકિડને

દિશાના વીડિયો જોઇને તમને પ્રેરણા મળી ખરી? ફિટનેસ જ હૉટનેસનું સાચું કારણ છે

ઇન્સ્ટાગ્રામ

તમને દિશાનો કયો લૂક સૌથી વધારે ગમ્યો?

ઇન્સ્ટાગ્રામ

પુરુષોનું પરફોર્મન્સ વધારે છે લીચી

Follow Us on :-