?>

નવી મુંબઈના આ વિસ્તારમાં ભીષણ આગ

Shilpa Bhanushali

Gujaratimidday
News
By Karan Negandhi
Published Oct 15, 2023

ઘણસોલીના મહાપે બ્રિજ નજીક એક બિલ્ડિંગમાં ભીષણ આગ ફાટી નીકળી હતી

સાંજે લગભગ ૫.૪૦ આસપાસ ટેકનોસિટી બિલ્ડિંગમાં આગ લાગી હતી

આગ બિલ્ડિંગના ત્રીજા માળે લાગ હતી અને ત્યાર બાદ ચોથા અને પાંચમા માળે ફેલાઈ હતી

ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ ૬ વાગ્યે આસપાસ આવી પહોંચી હતી

તમને આ પણ ગમશે

Mumbai:શ્રાદ્ધ પર લોકોએ કરી વિધિવત પૂજા

મીરા રોડની બેકરીમાં ગોળીબારનો પ્રયાસ

જોકે, કોઈ જાનહાનિના અહેવાલ નથી. કહેવાઈ રહ્યું છે કે રવિવારને કારણે તમામ ઑફિસો બંધ હતી.

જુઓ ઘટનાનો વીડિયો

આ આદતોને કારણે તમને થઈ શકે છે PCOS

Follow Us on :-