આ આદતોને કારણે તમને થઈ શકે છે PCOS
ફાઈલ તસવીર
આ આદતોને કારણે તમને થઈ શકે છે PCOS
પીસીઓએસ મોટાભાગના પરિવારોમાં જોવા મળે છે. જો તમારા નજીકના પરિવારમાં કોઈને હોય તો તમને PCOS થવાની શક્યતા છે.
ફાઈલ તસવીર
આ આદતોને કારણે તમને થઈ શકે છે PCOS
પીસીઓએસ દર્દીઓમાં સામાન્ય રીતે એન્ડ્રોજન (પુરુષ હોર્મોન્સ)નું પ્રમાણ વધુ હોય છે. આ હોર્મોનલનું અસંતુલન પણ ઘણીવાર PCOSનું કારણ બની શકે છે.
ફાઈલ તસવીર
આ આદતોને કારણે તમને થઈ શકે છે PCOS
ક્રોનિક લો-ગ્રેડ એ પણ સામાન્ય કારણ છે જે સ્ત્રીઓમાં PCOS થવા માટે જાણીતું છે.
ફાઈલ તસવીર
આ આદતોને કારણે તમને થઈ શકે છે PCOS
જ્યાં શરીરના કોષો ઇન્સ્યુલિનને યોગ્ય પ્રતિસાદ આપતા નથી ત્યાં એન્ડ્રોજનના ઉત્પાદનનું વધી શકે છે.
ફાઈલ તસવીર
આ આદતોને કારણે તમને થઈ શકે છે PCOS
બેઠાડુ આદતોને કારણે પણ PCOS થઈ શકે છે. રોજિંદા વર્કઆઉટને ધ્યાનમાં રાખવું જોઈએ.
ફાઈલ તસવીર
શ્વેતા તિવારીનો નવરાત્રી સ્પેશિયલ લૂક!