જીવનમાં હસતા રહેવાના છે અનેક ફાયદા
આઇસ્ટૉક
હસવાથી વ્યક્તિનો મૂડ આખો બદલાઈ જાય છે. હસવાથી ખુશી મળે છે, આનંદ આવે છે.
આઇસ્ટૉક
હસવાથી શરીરના કોર્ટિસોલ અને એન્ડોર્ફિન રિલીઝ થાય છે જેનાથી સ્વાસ્થ્યને અસંખ્ય લાભ થાય છે.
આઇસ્ટૉક
હસવાથી બ્લડપ્રેશર જળવાઈ રહે છે. હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓએ દરરોજ હસવું જોઈએ.
આઇસ્ટૉક
હાસ્ય તણાવને ઘટાડે છે અને રોગપ્રતિકારક શક્તિને પણ મજબૂત બનાવે છે.
આઇસ્ટૉક
સંશોધન છે કે, જે લોકો હસે છે તેઓ વધુ આકર્ષક અને નમ્ર હોય છે. હંમેશા હસતા રહેતા લોકો બહુ પ્રોડક્ટિવ હોય છે.
આઇસ્ટૉક
ધૂમ્રપાનની આદતથી મેળવો તાત્કાલિક છૂટકારો