ધૂમ્રપાનની આદતથી મેળવો તાત્કાલિક છૂટકારો
આઇસ્ટૉક
તમારી આસપાસ તમાકુ અથવા તમાકુના કોઈપણ પદાર્થ ન રાખો. ખિસ્સા, કાર, ઘર અથવા ઓફિસમાં ક્યાંય પણ સિગારેટના પેકેટ ન રાખો. લાઇટર, માચીસ અને સિગારેટની એશ ટ્રે દૂર રાખો.
આઇસ્ટૉક
તમારી આસપાસ સિગારેટ પીવાનો સામાન નહીં હોય તો તમારે દુકાન સુધી જવું પડશે. વારંવાર તે શક્ય નથી એટલે સિગારેટ પીવાનું ઓછું થઈ થશે.
આઇસ્ટૉક
શરીરને એક્ટિવ રાખો. કસરત, જોગિંગ વગેરે કરો. જ્યારે એક્ટિવ હશો ત્યારે તમારું ધ્યાન બીજે ડાઇવર્ટ હશે એટલે સિગારેટ પીવાની ઇચ્છા નહીં થાય. શરીર પણ સ્વસ્થ રહેશે.
આઇસ્ટૉક
જે પરિસ્થિતિમાં તમને સિગારેટ પીવાનું યાદ આવે કે જ્યાં લોકો ધૂમ્રપાન કરતા હોય ત્યાં જવાનું ટાળો.
આઇસ્ટૉક
તણાવમાં હોવ ત્યારે સિગારેટ પીવાનું મન થાય તો તણાવ દૂર કરવા માટે અન્ય માર્ગ શોધો. થોડાક દિવસ કન્ટ્રોલ કરવાથી તમે ટ્રિગર નહીં થાઓ.
આઇસ્ટૉક
તણાવમાં હોવ ત્યારે સિગારેટ પીવાનું મન થાય તો તણાવ દૂર કરવા માટે અન્ય માર્ગ શોધો. થોડાક દિવસ કન્ટ્રોલ કરવાથી તમે ટ્રિગર નહીં થાઓ.
આઇસ્ટૉક
આ હસીનાઓને 12મા ધોરણમાં મળ્યા આટલા ગુણ