દીકરી વિશેની મીઠી કવિતાઓ
એઆઈ
દીકરી વિશેની મીઠી કવિતાઓ
દીકરીને જરાક અમથી ચોટ આવી હોય ત્યાંય પિતા વ્યાકુળ થતાં હોય છે, એમાંય જ્યારે એ સાસરીએ જાય ત્યારે! તુષાર શુક્લની કલમે એ સંવેદના અવતરી છે.
એઆઈ
દીકરી વિશેની મીઠી કવિતાઓ
માત્ર ને માત્ર સુખ નીતરતી એવી દીકરી જ્યારે પરમાત્માએ ઘડી હોય તે સોનલવરણી ઘડીમાં હરિ પણ કેવા રાજી થયા હશે! મકરંદ દવેએ શું શબ્દ ટાંક્યા છે!
એઆઈ
દીકરી વિશેની મીઠી કવિતાઓ
સતત ભોગ બનતી દીકરી વિશેના સમાચાર સાંભળી વાંચીને કોહવાઈ ગયેલું આપણું મન મા-દીકરીની આ કવિતા વાંચે ત્યારે હરખાઈ જાય છે. શબ્દ- એષા દાદાવાળા
એઆઈ
દીકરી વિશેની મીઠી કવિતાઓ
કવિતામાં માત્ર પ્રાસ નથી. આ તો દીકરીને વર્ણવવાનો ખાસ પ્રયાસ છે! સંદીપ પૂજારાની આ ચાર પંક્તિઓ દુનિયાની તમામ દીકરીને અર્પણ
એઆઈ
દીકરી વિશેની મીઠી કવિતાઓ
દીકરી બોલે ને કોયલના ટહુકા થાય.. એવી દીકરી થોડીકવાર માટે પણ જુદી થાય ત્યારે આંખોમાંથી નદીઓ વહેવા લાગે છે. દર્શક આચાર્યની આ કવિતા દરેક મા-બાપની સંવેદના છે!
એઆઈ
સેઇલ ઇન્ડિયા નેશનલ ચેમ્પિયનશિપ મુંબઈમાં શરૂ