કિચનમાં કૉકરોચ આવતા રોકવા કરો આ ઉપાય
આઈસ્ટોક
કૉકરોચથી બચવા માટે તમે માટીના તેલ (કેરોસીન)નો ઉપયોગ કરી શકો છો. કેરોસીનના ટીપાં પડવાથી કૉકરોચ નહિ આવે.
આઈસ્ટોક
કૉકરોચને કાકડીની સુગંધ બિલકુલ ગમતી નથી. કાકડીના ટુકડાઓ મૂકવાથી ત્યાં કૉકરોચ આવતા બંધ થઈ જશે.
આઈસ્ટોક
થોડા ગરમ પાણીમાં વિનેગર ઉમેરો અને બરાબર મિક્સ કરીને સ્લેબને તેના વડે લૂછો.
આઈસ્ટોક
લીમડાના તેલમાં લવિંગ ડૂબોળીને તેને ઘરમાં છાંટી દેવાથી કૉકરોચ આવશે નહિ.
આઈસ્ટોક
બેકિંગ સોડામાં સાકર ભેળવીને તેને ઘરમાં છાંટી દેવાથી કૉકરોચ તે જગ્યાથી દૂર રહેશે.
અઠવાડિયામાં કેટલીવાર ધોવા જોઈએ વાળ?