?>

રતન તાતાના માનમાં રાજકીય શોક

સતેજ શિંદે

Gujaratimidday
News
By Shilpa Bhanushali
Published Oct 10, 2024

મંત્રાલયમાં ધ્વજ ફરકાવ્યો અડધી કાઠીએ

પદ્મ વિભૂષિત રતન તાતાના નિધન બાદ મહારાષ્ટ્ર સરકારે રાજકીય શોક જાહેર કરતા મંત્રાલય પરનો રાષ્ટ્રીય ધ્વજ અડધી કાઠી ફરકાવેલો વીડિયોમાં જોઈ શકાય છે.

સતેજ શિંદે

દેશમાં કે રાજ્યમાં જ્યારે રાષ્ટ્રીય કે રાજકીય શોક જાહેર કરવામાં આવે ત્યારે રાષ્ટ્ર ધ્વજને અડધી કાઠીએ નમાવવામાં આવે છે.

સતેજ શિંદે

બૉમ્બે હાઈકૉર્ટ પરનું રાષ્ટ્રધ્વજ પણ અડધી કાઠીએ ફરકાવવામાં આવ્યું.

સતેજ શિંદે

કયા વ્યક્તિ વિશેષ માટે રાષ્ટ્રીય શોક કે રાજકીય શોક જાહેર કરવો તે સરકાર નક્કી કરે છે. લોકપ્રિય ઉદ્યોગપતિ રતન તાતાના નિધન બાદ એકનાથ શિંદેએ રાજકીય શોક જાહેર કર્યો.

સતેજ શિંદે

તમને આ પણ ગમશે

ચેમ્બુરની દુકાનમાં આગ બાદ દુકાન થઈ રાખ

ધુમ્મસિયું મુંબઈ

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ પણ સુપ્રસિદ્ધ ઉદ્યોગપતિ અને પરોપકારીના સન્માન માટે ગુરુવારે એક દિવસના શોકની જાહેરાત કરી હતી.

સતેજ શિંદે

બૉમ્બે હાઈકૉર્ટ પરનો ધ્વજ પણ રતન તાતાના માનમાં અડધી કાઠીએ ફરકાવવામાં આવ્યો હતો.

સતેજ શિંદે

આ ટેસ્ટી ડ્રિંક્સ ઉતારશે પેટની ચરબી

Follow Us on :-