?>

નોરતામાં નીલમ પંચાલના ‘મધર-ડૉટર ગોલ્સ’

ઇન્સ્ટાગ્રામ

Gujaratimidday
Entertainment News
By Rachana Joshi
Published Oct 07, 2024

અભિનેત્રી નીલમ પંચાલ નવરાત્રીમાં ‘મધર-ડૉટર ગોલ્સ’ સાથ૭ક કરી રહી છે. જે તેના સોશ્યલ મીડિયા પોસ્ટ પરથી ખબર પડી જાય છે.

ઇન્સ્ટાગ્રામ

નીલમ પંચાલ આ વર્ષે નવરાત્રીમાં દીકરી નિહિરા સાથે દરરોજ આઉટફિટ ટ્વિનિંગ કરે છે.

ઇન્સ્ટાગ્રામ

એકસરખાં ચણિયાચોળી પહેરીને મોજમાં ગરબા કરે છે દીકરી સાથે અભિનેત્રી.

ઇન્સ્ટાગ્રામ

તમને આ પણ ગમશે

હિતુ કનોડિયાને નીલમ પંચાલની શુભેચ્છા

આ ત્રણ અભિનેત્રીઓ ચમકી ફોર્બ્સ 2024માં

નીલમ પંચાલની દીકરી સાથેની આ સુંદર તસવીરો ચોક્કસ મન મોહી લેશે.

ઇન્સ્ટાગ્રામ

નીલમ પંચાલની દીકરી સાથેની આ પ્યારી તસવીરો જોઈને ચોક્કસ કહેવાનું મન થાય કે, ‘મધર-ડૉટર ગોલ્સ’નું યોગ્ય ઉદાહરણ છે આ મા-દીકરીની જોડી.

ચેમ્બુરની દુકાનમાં આગ બાદ દુકાન થઈ રાખ

Follow Us on :-