નાલાસોપારામાં ભભૂકી આગ
મિડ-ડે
આગ લાગવાની સૂચના મળતા જ ફાયર બ્રિગેડ તરત ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.
મિડ-ડે
આ ઘટનામાં કોઈપણ જાનહાનિ થઈ નથી. જો કે, માલવાહક ટ્રકના બળી જવાને કારણે લાખો રૂપિયાની મત્તાનું અને સંપત્તિનું નુકસાન થયું છે.
મિડ-ડે
નાલાસોપારામાં પાર્કિંગમાં ઊભેલા માલવાહક ટ્રકમાં એકાએક આગ લાગી ગઈ. આ ટ્રકમાં કેમિકલ હોવાને કારણે જોત-જોતાંમાં આગ ભભૂકી ઊઠી.
મિડ-ડે
એકાએક આગ વધી અને પાર્કિંગમાં ઊભેલી અન્ય ગાડીઓને પણ પોતાની ચપેટમાં લઈ લીધી.
મિડ-ડે
આગ એટલી ગંભીર અને ભીષણ લાગી કે હવામાં દૂર-દૂર સુધી તેનો ધુમાડો જોવા મળી શકાયો હતો.
મિડ-ડે
કેવા આકારનું પપૈયું હોય છે વધુ સ્વીટ?