નાગપંચમી 2024: સાપને દૂધ પીવડાવાય?
પ્રતીકાત્મક તસવીર
નાગપંચમી 2024: સાપને દૂધ પીવડાવાય?
વિજ્ઞાન અનુસાર સાપનાં શરીરની આંતરિક રચના દૂધ માટે યોગ્ય નથી. માટે સાપ દૂધ પચાવી ન શકે.
પ્રતીકાત્મક તસવીર
નાગપંચમી 2024: સાપને દૂધ પીવડાવાય?
જો સાપને દૂધ પીવડાવવામાં આવે છે તો તેનું મૃત્યુ થાય છે.
પ્રતીકાત્મક તસવીર
નાગપંચમી 2024: સાપને દૂધ પીવડાવાય?
એવું પણ કહેવાય છે કે દૂધમાં બેક્ટેરિયા કે અન્ય હાનિકારક તત્વો હોઇ તે સાપ માટે મોતને પણ નોટરી શકે છે.
પ્રતીકાત્મક તસવીર
નાગપંચમી 2024: સાપને દૂધ પીવડાવાય?
પુરાણોમાં સાપને દૂધ પીવડાવવાની વાત છે તે માત્ર પ્રતીકાત્મક વાત છે જે ખરેખર તો સાપનું મહત્વ અને તે પ્રત્યેના આદરને દર્શાવે છે.
પ્રતીકાત્મક તસવીર
નાગપંચમી 2024: સાપને દૂધ પીવડાવાય?
મહાભારત અનુસાર રાજા જનમેજયએ તમામ સાપોનો નાશ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. ત્યારે અસ્તિક મુનિનાં પ્રયાસથી આ પ્રથા બંધ કરવા નાગપંચમી ઉજવાય છે
પ્રતીકાત્મક તસવીર
મુંબઈમાં `હર ઘર તિરંગા` અભિયાન શરૂ