મુંબઈમાં `હર ઘર તિરંગા` અભિયાન શરૂ
Midday
મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદેએ શુક્રવારે કહ્યું હતું કે કેન્દ્રની `હર ઘર તિરંગા` પહેલ એક જન ચળવળ બની ગઈ છે
તેમણે કહ્યું કે, યુવા પેઢીમાં રાષ્ટ્રવાદ અને દેશભક્તિની ભાવનાને જગાડે છે
ભારત છોડો ચળવળની 82મી વર્ષગાંઠ નિમિત્તે દક્ષિણ મુંબઈના ઑગસ્ટ ક્રાંતિ મેદાનમાં અભિયાનની શરૂઆત કરી
શિંદેએ જણાવ્યું હતું કે રાજ્યમાં 2.5 કરોડ ઘરો, ઑફિસો અને વ્યાપારી સંસ્થાઓ પર રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવશે
"ત્રણ વર્ષ પહેલા શરૂ થયેલી હર ઘર તિરંગા પહેલ એક જન આંદોલનમાં ફેરવાઈ ગઈ છે. તે યુવા પેઢીમાં રાષ્ટ્રવાદ અને દેશભક્તિની ભાવના જગાડે છે," તેમણે કહ્યું
નેપાળમાં હેલિકોપ્ટર થયું ક્રેશ