ચોમાસામાં ઘરે સહેલાઈથી ઉગાવી આ શાકભાજી
Istock
પાલક અને મેથી જેવી પાંદડાવાળી ભાજી ચોમાસામાં ઘરે ઉગાવવા માટે યોગ્ય છે.
દૂધી, તુરિયા અને કારેલા જેવા શાકભાજી પણ તમે ઘરે ઉગાવી શકો છો.
તમે ચોળી, ફણસી અને ગુવાર પણ ઘરે જ ઉગાવી શકો છો.
મૂળા એ ઝડપથી ઊગતી શાકભાજી છે, જે ચોમાસા દરમિયાન સીધી જમીનમાં વાવી શકાય છે.
ટામેટાની અમુક જાતો ચોમાસાની ઋતુમાં સારી રીતે અને સરળતાથી ઉગાવી શકાય છે.
ભજિયાં ખાવા માટે મુંબઈની બેસ્ટ જગ્યાઓ