?>

મુંબઈમાં બાપ્પાના સ્વાગતની તૈયારીઓ શરૂ

મિડ-ડે

Gujaratimidday
News
By Viren Chhaya
Published Aug 25, 2024

રવિવારે પરેલમાં આવેલા એક વર્કશોપમાંથી ``તરદોચા ઇચ્છાપૂર્તિ`` પંડાલની મૂર્તિને ઢોલ નગારાના અવાજ સાથે લઇજવામાં આવી હતી.

મિડ-ડે

આ વર્ષે T-20 ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતની જીત માટે એક ક્રિકેટ ચાહકે `ખેતવાડીચા લંબોદર` ગણપતિનો આભાર માન્યો હતો.

મિડ-ડે

ગણેશ ચતુર્થી પહેલા `જીજામાતા નગર ચા રાજા` (કાલાચોકી)ની મુર્તિને જોવા માટે સેંકડો ભક્તોની ભીડ જમા થઈ હતી.

મિડ-ડે

આ રેલીમાં સેંકડો ગણેશ ભક્તો સાથે ઢોલના તાલે `ગણેશમૂર્તિ નગરચા મહારાજા`ને કોલાબાના પંડાલમાં લઈ જવામાં આવ્યા હતા

મિડ-ડે

તમને આ પણ ગમશે

લાંબા વિલંબ બાદ મુંબઈમાં મેઘરાજ પધાર્યા

પ્રવાસીઓ રમ્યાં મોતનો ખેલ

`ખેતવાડી ચા લંબોદર` ના મૂશક ક્રિકેટ વર્લ્ડ કપ સાથે જોવા મળી રહ્યા છે છે, તેમ જ ભારતની ક્રિકેટ જીતની થીમ ગિરગાંવ સ્થિત પંડાલમાં જોવા મળી શકે છે.

મિડ-ડે

`ભુલેશ્વર ચા રાજા` લાલબાગ ખાતેની વર્કશોપમાંથી પંડાલ તરફ પ્રસ્થાન કર્યું હતું, જે માટે પણ લોકોની ભારે ભીડ શહેરના રસ્તા પર જમા થઈ હતી.

મિડ-ડે

લાંબા વિલંબ બાદ મુંબઈમાં મેઘરાજ પધાર્યા

Follow Us on :-