લાંબા વિલંબ બાદ મુંબઈમાં મેઘરાજ પધાર્યા
સમીર આબેદી
હવામાન વિભાગે રાજ્યના કોંકણ અને પશ્ચિમ મહારાષ્ટ્રના કેટલાક જિલ્લાઓ માટે શનિવાર, રવિવાર અને સોમવાર માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.
સતેજ શિંદે
ઓરેન્જ એલર્ટમાં 24 કલાકમાં 64.5 મીમીથી વધુ વરસાદની ચેતવણી આપે છે જેથી સામાન્ય જીવનને ખોરવાઈ શકે છે અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી પણ ભરવાની શક્યતા છે.
સમીર આબેદી
નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ શનિવારે સવારે નાગરિકોને SMS આપી ચેતવણીમાં જાહેર કરી હતી. જો કે, મુંબઈવાસીઓ માટે, ધોધમાર વરસાદ હોવા છતાં જીવન સામાન્ય રહ્યું.
સતેજ શિંદે
હવામાન વિભાગે આગામી 24 કલાકમાં "શહેર અને તેના ઉપનગરોમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના સાથે" સામાન્ય રીતે વાદળછાયું આકાશ રહેવાની આગાહી કરી છે.
સમીર આબેદી
વીકએન્ડ હોવાથી, ઘણા લોકો ઘરે હતા જેથી તેમને વરસાદના પાણીમાંથી પસાર થવું પડ્યું ન હતું. પરંતુ અન્ય લોકો માટે, વરસાદ તેની સાથે મુસાફરીની મુશ્કેલીઓ પણ લાવ્યો છે.
સતેજ શિંદે
મુંબઈના અને થાણે જિલ્લાના વિસ્તારોમાં જોરદાર વરસાદ પડ્યો હતો તેમ જ અનેક વિસ્તારમાં પાણી ભરાવવાની ઘટના સામે આવી હતી.
સમીર આબેદી
બંગાળમાં તબીબી સેવાઓ પ્રભાવિત