?>

મૌસમની મજા માણવા મુંબઈકર પહોંચ્યા ચોપાટી

Atul Kamble

Gujaratimidday
News
By Karan Negandhi
Published Jul 25, 2024

શહેરમાં ભારે વરસાદ હોવા છતાં, લોકો દાદર ચોપાટી પર ભરતીનો આનંદ માણતા જોવા મળ્યા હતા

ભારતીય હવામાન વિભાગે મુંબઈમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે

ભારે વરસાદ વચ્ચે IMD દ્વારા મુંબઈ માટે રેડ એલર્ટ જારી કરવા સાથે, BMCએ ગુરુવારે શહેરની તમામ શાળાઓ અને કૉલેજોમાં રજા જાહેર કરી છે

તમને આ પણ ગમશે

જળમગ્ન થઈ માયાનગરી

મુંબઈમાં તૂટી પડી આ બીલ્ડિંગની બાલ્કની

મ્યુનિસિપલ કૉર્પોરેશને શાળાઓને અપીલ કરી છે કે તેઓ વાલીઓને જાણ કરે અને જરૂરી સાવચેતી રાખે

આજે સવારે 8:30 વાગ્યા સુધી છેલ્લા 24 કલાક દરમિયાન નોંધાયેલ વરસાદ મુંબઈ શહેરમાં 44 મીમી, પૂર્વ ઉપનગરોમાં 90 મીમી અને પશ્ચિમી ઉપનગરોમાં 89 મીમી નોંધાયો હતો

વિશ્વ નેતાઓનો ફૅશન શો તો જોવા જેવો

Follow Us on :-