વિશ્વ નેતાઓનો ફૅશન શો તો જોવા જેવો
ગુજરાતી મિડ-ડે
આ વિડિયો આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) દ્વારા બનાવવામાં આવ્યો છે.
ગુજરાતી મિડ-ડે
આ વિડિયોમાં દુનિયાભરના લીડર્સ જો રૅમ્પવૉક કરે તો કેવી હોઈ શકે એની કલ્પના કરવામાં આવી છે.
ગુજરાતી મિડ-ડે
દુનિયાના લીડર્સમાં ડોનલ્ડ ટ્રમ્પ, બરાક ઓબામા, જો બાઇડન, વ્લાદિમીર પુતિન, નરેન્દ્ર મોદી, પોપ ફ્રાન્સિસ, ઇલૉન મસ્ક, જેફ બેઝોસ અને બિલ ગેટ્સ પણ જોવા મળી રહ્યા છે.
ગુજરાતી મિડ-ડે
બરાક ઓબામાના કપડા પર ‘Hope’ લખેલું જોઈ શકાય છે જેનાથી એવું લાગી રહ્યું છે કે લોકોને બરાક ઓબામા જેવા લીડરની ફરી જરૂર છે.
ગુજરાતી મિડ-ડે
તેમ જ બિલ ગેટ્સના રૅમ્પવૉક દરમ્યાન હાલમાં માઇક્રોસૉફ્ટના ગ્લોબલ આઉટેજની પણ મજાક ઉડાડવામાં આવી છે.
ગુજરાતી મિડ-ડે
આ વિડિયોને શૅર કરીને ઇલૉન મસ્કે કૅપ્શન આપી હતી, ‘AI ફૅશન શો માટેનો સમય હવે આવી ગયો છે.’
ગુજરાતી મિડ-ડે
દરેક લીડર્સ સાથે ઇલૉન મસ્ક પણ તેની ટેસ્લા કંપનીના સ્પેસ સૂટમાં જોવા મળી રહ્યો છે.
ગુજરાતી મિડ-ડે
જળમગ્ન થઈ માયાનગરી