?>

સંદીપા ધરે માણી મોન્સૂનની મજા

સંદીપા ધરે માણી મોન્સૂનની મજા, શેર કરી તસવીરો

Gujaratimidday
Entertainment News
By Karan Negandhi
Published Jul 05, 2023

સંદીપાએ તેના ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી અને કેપ્શન આપ્યું, `ખિડકિયોં સે ઝાકના બેકાર હૈ બારિશો મેં ભીગ જાના શીખિયે.”

સંદીપાએ નદીના કિનારે બેસી પોઝ આપ્યો હતો. તેણે આ શૂટ માટે જાંબલી સાડી પસંદ કરી છે.

સંદીપાએ તેનો મેક-અપ હળવો અને ન્યૂનતમ રાખ્યો છે, જે તેના દેખાવમાં સુંદરતા ઉમેરી રહ્યો છે.

તમને આ પણ ગમશે

સર્જરી બાદ શાહરુખ ખાનની પહેલી ઝલક જુઓ

ભૂમિએ સિદ્ધિવિનાયક મંદિરની લીધી મુલાકાત

સાદી સાડી પસંદ કરતી વખતે સંદીપાએ ઓક્સિડાઇઝ્ડ જ્વેલરી પહેરવાનું પસંદ કર્યું હતું.

નદીના પાણી સાથે રમતી સંદીપા તેના બાળપણને યાદ કરી રહી છે.

ઘરમાં મોરપીંછ લગાવો, થશે આ રંગીન લાભ

Follow Us on :-