?>

મુંબઈકર્સ છે ગરમીથી પરેશાન

સમીર આબેદી

Gujaratimidday
News
By Rachana Joshi
Published Mar 27, 2024

બુધવારે સવારે મુંબઈ શહેરનું વાતાવરણ સ્વચ્છ હતું. પરંતુ જેમ જેમ દિવસ પસાર થતો ગયો તેમ તેમ હવામાનનો પારો વધ્યો હતો.

સમીર આબેદી

હવામાન વિભાગે આજે, મુંબઈનું લઘુત્તમ તાપમાન ૨૪ ડિગ્રી સેલ્સિયસ રહેવાની આગાહી કરવામાં આવી હતી.

સમીર આબેદી

જ્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે, સંભવિત મહત્તમ તાપમાન ૩૩ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની ધારણા છે.

સમીર આબેદી

તમને આ પણ ગમશે

મુંબઈમાં ફરી હાય ગરમી!

મરીન ડ્રાઈવ પર વિદેશીઓએ માણી હોળીની મજા

સવારથી તાપમાન વધતા મુંબઈકર્સ બહુ પરેશાન થઈ ગયા હતા.

સમીર આબેદી

દિવસ દરમિયાન શહેરમાં અવરજવર કરતાં લોકોએ ગરમીથી બચવા છત્રી અને દુપટ્ટાનો સહારો લીધો હતો.

સમીર આબેદી

બાલ્ટીમોર બ્રિજ દુર્ઘટના, ૬ મોતની આશંકા

Follow Us on :-