બંગાળમાં તબીબી સેવાઓ પ્રભાવિત
Midday
ડૉક્ટરોએ જાહેર કરેલ બંધને પગલે ગુરુવારે પશ્ચિમ બંગાળમાં રાજ્ય સંચાલિત હોસ્પિટલોમાં આરોગ્યસંભાળ સેવાઓ પ્રભાવિત રહી હતી
RGKMCHમાં અનુસ્નાતક તાલીમાર્થી પર બળાત્કાર અને હત્યાના વિરોધમાં જુનિયર ડૉક્ટરોએ સતત 14મા દિવસે તેમનું બંધ કાર્ય ચાલુ રાખ્યું હતું
રાજ્ય સરકારે કેએમસીએચના ત્રણ અધિકારીઓની બદલી કરી અને હૉસ્પિટલના ભૂતપૂર્વ પ્રિન્સિપાલ સંદિપ ઘોષની પોસ્ટિંગ રદ કરી છતાં આંદોલન ચાલુ રહ્યું છે
આંદોલનકારી ડૉકટરોએ પીટીઆઈને જણાવ્યું કે, "અમારું આંદોલન ચાલુ રહેશે કારણ કે અમારી માગણીઓનો માત્ર એક ભાગ પૂરો થયો છે.”
તેમણે કહ્યું કે, “અમારી બહેનને માટે ન્યાયની અમારી મુખ્ય માંગ હજુ પૂરી થવાની બાકી છે. અમે સુપ્રીમ કોર્ટમાં આજના વિકાસને જોઈશું અને તે પછી નિર્ણય કરીશું.”
બર્થ-ડે ગર્લના કૂલ ટુ દેશી લૂક્સ