Happy Birthday રિતેશ દેશમુખ
મિડ-ડે
પોતાના કૉમિક રોલ્સ થકી લોકોને હસાવનારા એક્ટર આજે પોતાનો 45મો જન્મદિવસ ઉજવી રહ્યો છે.
મિડ-ડે
બૉલિવૂડનું જાણીતું નામ બની ચૂકેલા રિતેશને આજે કોઈપણ ઓળખની જરૂર નથી.
મિડ-ડે
રિતેશ દેશમુખે મુંબઈના કમલા રહેજા કૉલેજ ઑફ આર્કિટેક્ચરની ડિગ્રી લીધી છે.
મિડ-ડે
એક્ટર રિતેશ દેશમુખે પોતાના ફિલ્મી કરિઅરની શરૂઆત `તુજે મેરી કસમ` ફિલ્મ દ્વારા કરી.
મિડ-ડે
આ ફિલ્મમાં તેની પત્ની જેનેલિયા ડિસૂઝાએ પણ કામ કર્યું હતું.
મિડ-ડે
ત્યાર બાદ 2004માં રિલીઝ થયેલી ફિલ્મ `મસ્તી`એ તેણે રાતોરાત લોકપ્રિય બનાવી દીધો.
મિડ-ડે
પોતાની એક્ટિંગના બળે રિતેશ લાખો મન પર રાજ કર્યું. હિન્દી સિવાય તે મરાઠી ફિલ્મોમાં પણ કાર્યરત છે.
મિડ-ડે
રિતેશ જેનેલિયા બી ટાઉનના પૉપ્યુલર કપલ છે.
મિડ-ડે
આજે રિતેશને તેમના જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ.
મિડ-ડે
ટ્રેડિશનલ અંદાજમાં રિચાની સુંદર તસવીરો