?>

આજે મુંબઈમાં આવી છે વરસાદની આગાહી

ફાઈલ તસવીર

Gujaratimidday
News
By Dharmik Parmar
Published Aug 04, 2023

આજે મુંબઈમાં આવી છે વરસાદની આગાહી

આ વખતે મુંબઈમાં ચોમાસું થોડું મોડું બેઠું છે. જૂન મહિનાના છેલ્લા સપ્તાહમાં મેઘરાજાનું આગમન થયું હતું.

ફાઈલ તસવીર

આજે મુંબઈમાં આવી છે વરસાદની આગાહી

મુંબઇમાં દરરોજ લાખોની સંખ્યામાં નોકરિયાત વર્ગ પ્રવાસ કરતો હોય છે. જેથી રેલવેને અસર પડતાં જ લોકોને મુશ્કેલી પડતી હોય છે.

ફાઈલ તસવીર

આજે મુંબઈમાં આવી છે વરસાદની આગાહી

મુંબઈ શહેર અને પરાઓમાં બે દિવસથી ચોમાસાએ બ્રેક લીધો હોય તેમ લાગી રહ્યું છે.

ફાઈલ તસવીર

તમને આ પણ ગમશે

મુંબઈમાં વધ્યા આ મચ્છરજન્ય રોગ

મુંબઈને પાણી આપતાં તળાવો આટલા ટકા ભરાયા

આજે મુંબઈમાં આવી છે વરસાદની આગાહી

ગઈકાલે મુંબઈ સહિત થાણે, પાલઘર જિલ્લામાં યલો અલર્ટ આપવામાં આવ્યું હતું.

ફાઈલ તસવીર

આજે મુંબઈમાં આવી છે વરસાદની આગાહી

આજે મુંબઈ શહેર અને ઉપનગરોમાં મધ્યમ વરસાદની સંભાવના છે. કેટલાક સ્થળોએ ભારે વરસાદની સંભાવના પણ છે.

ફાઈલ તસવીર

આ સેલેબ્સ IVFથી બન્યા પેરેન્ટ્સ

Follow Us on :-