?>

આ સેલેબ્સ IVFથી બન્યા પેરેન્ટ્સ

ઈન્સ્ટાગ્રામ

Gujaratimidday
Entertainment News
By Shilpa Bhanushali
Published Aug 03, 2023

સોહેલ ખાન પણ આઈવીએફની મદદથી પિતા બન્યા છે. અહીં જુઓ તેમનો વીડિયો...

ઈન્સ્ટાગ્રામ

આમિર ખાન અને કિરણ રાઓ પણ એક બાળકના માતા-પિતા આઈવીએફની મદદથી બન્યાં.

ઈન્સ્ટાગ્રામ

IVF પ્રોસેસ દ્વારા ફરાહ ખાન ત્રણ બાળકોની માતા બની છે.

ઈન્સ્ટાગ્રામ

ત્રીજીવાર પેરેન્ટ્સ બનવા માટે શાહરુખ ખાન અને ગૌરી ખાને આઈવીએફનો સહારો લીધો હતો.

ઈન્સ્ટાગ્રામ

કરણ જોહરે પણ પિતા બનવા માટે આઈવીએફ અને સરોગસીનો સહારો લીધો હતો.

ઈન્સ્ટાગ્રામ

તુષાર કપૂર પણ આઈવીએફ અને સરોગસીની મદદથી પિતા બન્યા છે.

ઈન્સ્ટાગ્રામ

તમને આ પણ ગમશે

મુરલી કાર્તિક પાસેથી તાલીમ લીધી સૈયામીએ

શું છે તાપસી પન્નુનું નિકનેમ? જાણો

દેબીના બેનર્જી અને ગુરમીત ચૌધરીએ પણ માતા પિતા બનવા માટે આઈવીએફનો સહારો લીધો હતો.

ઈન્સ્ટાગ્રામ

બૉલિવૂડ અભિનેત્રી લિઝા રે પણ આઈવીએફનો સહારો લઈને પેરેન્ટ બની છે.

ઈન્સ્ટાગ્રામ

વે પ્રોટીન પાવડરના ચમત્કારિક લાભ

Follow Us on :-