મૌસમની મજા માણતા મુંબઈગરાં
આશિષ રાજે
હવામાન વિભાગ અનુસાર, આ વર્ષે મુંબઈમાં ચોમાસું બે અઠવાડિયાં મોડું શરુ થયું છે.
આશિષ રાજે
વિકએન્ડ પર શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ત્યારે મુબંઈકર્સે મન ભરીને વરસાદ માણ્યો હતો.
આશિષ રાજે
ચોમાસાના પહેલાં જ વરસાદમાં શહેરમાં અનેક ઠેકાણે પાણી ભરાઈ જતાં મુંબઈકર્સ ચિંતામાં પણ મુકાયા હતા.
આશિષ રાજે
ભારે વરસાદને કારણે વિકએન્ડ પર શહેરમાં અનેક સ્થળોએ ટ્રાફિક જામ જોવા મળ્યો હતો.
આશિષ રાજે
બે દિવસ પડેલા વરસાદને લીધે શહેરમાં ઠંડક થઈ હોવાથી લોકો રાહતનો શ્વાસ લઈ રહ્યાં છે.
આશિષ રાજે
મગજને વૃદ્ધ થતું અટકાવશે આ ખોરાક