દેવપોઢી અગિયારસ: તુલસીના પાનના ઉપાય કરજો
આઇસ્ટૉક
ધાર્મિક માન્યતાઓ પ્રમાણે ભગવાન વિષ્ણુને તુલસી પ્રિય છે અને એકાદશીના દિવસે તુલસીની પૂજા કરવાથી ભગવાન વિષ્ણુ સ્વયં પ્રસન્ન થાય છે.
આઇસ્ટૉક
એવી માન્યતા છે કે એકાદશીની પૂજામાં તુલસીની સામે ઘીનો દીવો કરવો શુભ છે.
આઇસ્ટૉક
અગિયારસના દિવસે જો ૧૧ વાર તુલસીની પરિક્રમા કરવામાં આવે તો જીવનમાં સમૃદ્ધિની સંભાવના વધે છે.
આઇસ્ટૉક
અગિયારસની પૂજામાં તુલસીનો ઉપયોગ કરી શકાય છે. તુલસીના મોર તોડીને પંજીરીમાં નાખી શકાય છે.
આઇસ્ટૉક
તુલસી માતા પર લાલ ચુંદડી ચઢાવવી શુભ હોય છે. તેનાથી વિવાહિત જીવનમાં ખુશાલી આવે છે.
આઇસ્ટૉક
પીપળાના ઉકાળેલા પાન પીવાથી થશે આ લાભ