?>

મુંબઈ કોસ્ટલ રોડ કન્સ્ટ્રક્શન સાઇટ પર આગ

શાદાબ ખાન

Gujaratimidday
News
By Viren Chhaya
Published Oct 01, 2024

અધિકારીઓએ જણાવ્યું હતું કે દક્ષિણ મુંબઈમાં પ્રિયદર્શિની પાર્ક નજીક મુંબઈ કોસ્ટલ રોડ પ્રોજેક્ટના નિર્માણ સ્થળે મંગળવારે સાંજે આગ લાગી હતી.

શાદાબ ખાન

આ ઘટનાની જાણ બીએમસી અધિકારીઓએ કર્યા બાદ આગને થોડી જ ક્ષણોમાં કાબૂમાં લેવામાં આવી હતી અને કોસ્ટલ રોડ પર ટ્રાફિકની અવરજવર અકબંધ રહી હતી,.

શાદાબ ખાન

મુંબઈ ફાયર બ્રિગેડના જણાવ્યા અનુસાર, L&T કન્સ્ટ્રક્શન સાઇટ પર સાંજે 4.20 વાગ્યે આગ લાગી હતી અને આગ એક કન્ટેનર સુધી સીમિત હતી.

શાદાબ ખાન

તમને આ પણ ગમશે

પશ્ચિમ રેલવેમાં મેગા બ્લૉક

વરસાદ માટે મુંબઈમાં હજી પણ ઓરેન્જ એલર્ટ

અહેવાલ મુજબ આગને 10 થી 15 મિનિટમાં જ ઓલવામાં આવી હતી.

શાદાબ ખાન

આગને કારણે વિસ્તારમાં કોઈપણ ટ્રાફિક જામ પણ થયો નહતો.

શાદાબ ખાન

પશ્ચિમ રેલવેમાં મેગા બ્લૉક

Follow Us on :-