?>

મુંબઈમાં ફરી વરસાદે જોર પકડ્યું

અનુરાગ આહિરે

Gujaratimidday
News
By Viren Chhaya
Published Oct 19, 2024

મુંબઈના દરિયાના 50 કિમીની નજીક વિશાળ વાવાઝોડાના વાદળ બનતા મુંબઈ-સુરત પટ અને પશ્ચિમ તરફ વરસાદી મોસમ ફરી શરૂ થઈ છે.

અનુરાગ આહિરે

વરસાદના વાદળો મુંબઈની નજીક આવી જતાં હવામાનમાં બદલાવ જોવા મળી રહ્યો છે.

અનુરાગ આહિરે

અચાનકથી શરૂ થયેલા વરસાદને લીધે મુંબઈમાં અનેક ઠેકાણે થોડા પ્રમાણમાં પાણી ભરાઈ ગયા હતા અને ટ્રાફિક પણ જામ થઈ હતી.

અનુરાગ આહિરે

તમને આ પણ ગમશે

મુંબઈમાં માતાજીની ભાવુક વિદાય

રતન તાતાના માનમાં રાજકીય શોક

મુંબઈના વિલે પાર્લે, બોરીવલી અને મલાડ-કાંદિવલી વિસ્તાર સહિત થાણેના મુલુંડ અને કલ્યાણ-ડોમ્બિવલી વિસ્તારમાં પણ વીજળી સાથે વરસાદ શરૂ થયો છે.

અનુરાગ આહિરે

મુંબઈના વિલે પાર્લેમાં વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે સાથેના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદને કારણે વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો.

અનુરાગ આહિરે

રાધિકા મર્ચન્ટના બર્થડેમાં છવાયો ઑરી

Follow Us on :-