મુંબાદેવી મંદિરમાં વાર્ષિક અન્નકૂટ
શાદાબ ખાન
ઝવેરીબજારમાં આવેલા મુંબાદેવી માતાના મંદિરમાં દર વર્ષે દિવાળી બાદ વાર્ષિક અન્નકૂટ ધરાવવામાં આવે છે.
શાદાબ ખાન
ગઈ કાલે મંદિરમાં અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ પ્રકારનાં વ્યંજનો દેવીની મૂર્તિ સમક્ષ મૂકવામાં આવ્યાં હતાં.
શાદાબ ખાન
અન્નકુટ દરમિયાન ભક્તો કૃતજ્ઞતા અને ભક્તિ તરીકે મુંબાદેવી માતાને વિવિધ પ્રકારના ખાદ્ય પદાર્થો અર્પણ કરે છે.
શાદાબ ખાન
આ અન્નકુટમાં ભક્તો દેવીને મીઠાઈઓ, ફળો, અનાજ, શાકભાજી અને અન્ય સ્વાદિષ્ટ વસ્તુઓ સહિત વિવિધ પ્રકારની ખાદ્ય વસ્તુઓ અર્પણ કરે છે.
શાદાબ ખાન
મંદિરના પૂજારીઓ દેવીને અન્નકુટ અર્પણ કરતી વખતે મંત્રોચ્ચાર કરીને પરંપરાગત પૂજા કરે છે. ત્યારબાદ પ્રસાદનું ભક્તોમાં વિતરણ કરવામાં આવે છે.
શાદાબ ખાન
બર્થ-ડે ગર્લ રાહા કપૂર છે ‘Daddy’s Girl’