બર્થ-ડે ગર્લ રાહા કપૂર છે ‘Daddy’s Girl’
સોશ્યલ મીડિયા
આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની દીકરી રાહા કપૂર આજે એટલે કે ૬ નવેમ્બરે બે વર્ષની થઈ ગઈ છે.
સોશ્યલ મીડિયા
રાહા કપૂર પપ્પા રણબીર કપૂરની ફૅવરેટ છે. જેના પુરાવા તસવીરો હંમેશા આપે છે.
સોશ્યલ મીડિયા
આલિયા ભટ્ટ અવારનવાર રાહા અને રણબીરની તસવીરો સોશ્યલ મીડિયા પર શૅર કરતી હોય છે.
સોશ્યલ મીડિયા
એરપોર્ટ પર હોય કે પછી કોઈપણ પાર્ટીમાં કે પછી વેકેશનમાં પણ રણબીર કપૂર દીકરી રાહાનો હાથ પકડીને જ ચાલે છે. આ દર્શાવે છે કે રણબીર દીકરી માટે કેટલો પ્રોટેક્ટિવ છે.
સોશ્યલ મીડિયા
આલિયા ભટ્ટે અનેકવાર ઇન્ટરવ્યુમાં કબુલ્યું છે કે, રાહા સાથે સૌથી વધુ સમય રણબીર વિતાવે છે.
સોશ્યલ મીડિયા
‘Daddy’s Girl’ રાહા કપૂરને જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ.
સોશ્યલ મીડિયા
દિલ્હીની હવા `ખૂબ જ ખરાબ`