?>

વિજય સાથે કામ કરવા આતુર છે મૃણાલ ઠાકુર

ઈન્સ્ટાગ્રામ

Gujaratimidday
Entertainment News
By Nirali Kalani
Published Jul 20, 2023

અભિનેત્રી મૃણાલ ઠાકુર સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ઉભરતા સ્ટાર્સમાંની એક છે.

ઈન્સ્ટાગ્રામ

તેણીએ `સીતા રામમ`થી ટૉલિવૂડમાં એન્ટ્રી કરી હતી. જેમાં તેના કામની ખુબ જ પ્રશંસા કરવામાં આવી હતી.

ઈન્સ્ટાગ્રામ

હવે અભિનેત્રી વિજય દેવરકોન્ડા સાથે મોટા પદડા પર રોમાન્સ કરતી જોવા મળશે.

ઈન્સ્ટાગ્રામ

મૃણાલ ઠાકુર સાઉથના સ્ટાર અભિનેતા વિજય સાથે કામ કરવા માટે ખુબ જ આતુર છે.

ઈન્સ્ટાગ્રામ

તમને આ પણ ગમશે

‘બવાલ’ સ્ક્રીનિંગની ધમાકેદાર તસવીરો

એરપોર્ટ પર સ્પૉટ થયા સિદ્ધાર્થ-કિયારા

તાજેતરમાં અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર તેની સુંદર કેટલીક તસવીર શેર કરી છે.

ઈન્સ્ટાગ્રામ

આ તસવીરમાં મૃણાલ હોટ અને મનમોહક લાગી રહી છે. મૃણાલના આ ફોટોઝ જોઈને દરેકના મોમાંથી વાહ નિકળી જાય.

ઈન્સ્ટાગ્રામ

‘બવાલ’ સ્ક્રીનિંગની ધમાકેદાર તસવીરો

Follow Us on :-