?>

‘બવાલ’ સ્ક્રીનિંગની ધમાકેદાર તસવીરો

સોશ્યલ મીડિયા

Gujaratimidday
Entertainment News
By Rachana Joshi
Published Jul 20, 2023

જાહ્‍‍નવીએ સિલ્વર ગાઉન પહેર્યો હતો અને મિનિમમ મેકઅપનો સહારો લીધો હતો. તેણે ઇન્સ્ટાગ્રામ પર તસવીરો પણ શૅર કરી હતી.

વરુણ ધવને તેની પત્ની નતાશા દલાલ સાથે એન્ટ્રી કરી હતી.

પૂજા હેગડે પિચ બૉડીકૉન ડ્રેસમાં આવી હતી.

કરણ જોહરે બ્લેક સૂટ પસંદ કર્યો હતો.

કરિશ્મા તન્ના પણ ઑલ બ્લેક લૂકમાં આવી હતી.

બ્લેક ઇઝ ધ કલર ઑફ ઇવનિંગ એવું લાગતું હતું. આયુષ શર્મા પણ બ્લેક આઉટફિટમાં જોવા મળ્યો હતો.

ખુશી કપૂરે વ્હાઇટ સ્ટ્રેપલેસ ડ્રેસનો લૂક રેડ લિપસ્ટિક સાથે કમ્પલિટ કર્યો હતો.

તમને આ પણ ગમશે

એરપોર્ટ પર સ્પૉટ થયા સિદ્ધાર્થ-કિયારા

ભૂમિ પેડણેકરના આ બ્લેક બ્યૂટિ લુક જોયા?

ટાઇગર શ્રોફે પણ બ્લેક સૂટ પહેર્યો હતો.

નુસરત ભરૂચા વ્હાઇટ ડ્રેસમાં કુલ લાગતી હતી.

જિમ વગર આ રીતે વજન કરો ઓછું

Follow Us on :-