?>

મૌની રોયે બતાવ્યો પોતાનો પહેલો પ્રેમ

Instagram

Gujaratimidday
Entertainment News
By Karan Negandhi
Published Apr 09, 2023

મૌની રોય બોલીવૂડની પ્રતિભાશાળી ઍક્ટ્રેસ છે.

Instagram

તાજેતરમાં મૌનીએ ઈન્સ્ટાગ્રામ પર કેટલાક ફોટાઝ શૅર કર્યા છે અને તેને ‘ફર્સ્ટ લવ’ કેપ્શન આપ્યું.

Instagram

વાસ્તવમાં મૌનીએ શૂટિંગ સમયની તસવીરો શૅર અને વીડિયો કર્યા છે.

Instagram

તમને આ પણ ગમશે

આ સેલેબ્સ પાસે છે બુલેેટપ્રૂફ કાર

જાહ્નવીએ વી-નેક ગાઉનમાં શૅર કરી તસવીર

વીડિયોમાં મૌની સુંદર ડાન્સ કરતી જોવા મળે છે. મૌનીએ કેમેરા હાથમાં રાખીને પણ ફોટો ક્લિક કર્યો છે.

Instagram

આ બધી વસ્તુઓ મૌનીનો પ્રેમ છે.

Instagram

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રચ્યો ઇતિહાસ

Follow Us on :-