?>

આ અભિનેત્રીઓનો બિલાડી પ્રેમ છે ગજબનો

ફાઈલ તસવીર

Gujaratimidday
Entertainment News
By Dharmik Parmar
Published Sep 09, 2023

આ અભિનેત્રીઓનો બિલાડી પ્રેમ છે ગજબનો

સાઈ માંજરેકર પાસે એલા અને બેલા નામની બે બિલાડીઓ છે. આ અભિનેત્રી ઘણીવાર તેના પિક્ચર્સ શૅર કરતી હોય છે.

ફાઈલ તસવીર

આ અભિનેત્રીઓનો બિલાડી પ્રેમ છે ગજબનો

આલિયા ભટ્ટનો પાસે એડવર્ડ નામનો રુંવાટીદાર પૅટ છે. ગયા જ વર્ષે અભિનેત્રીના લગ્નમાં તે `કેટ ઓફ ઓનર` હતો.

ફાઈલ તસવીર

આ અભિનેત્રીઓનો બિલાડી પ્રેમ છે ગજબનો

જેક્લીન ફર્નાન્ડીઝ પાસે તો ચાર બિલાડીઓ છે. યોડા, લોકી, મિયુમીયુ અને ઝાયઝા. તે એક મમ્મીની જેમ આ ચારેયની સંભાળ લે છે.

ફાઈલ તસવીર

તમને આ પણ ગમશે

બૉલિવૂડ કપલની CM શિંદે સાથે દહીં હાંડી

શાહરુખની જવાન વિશે આ વાત ચોક્કસ જાણો

આ અભિનેત્રીઓનો બિલાડી પ્રેમ છે ગજબનો

દિશા પટણી જાસ્મિન અને કીટી નામની બિલાડીની ખૂબ જ સારસંભાળ રાખે છે. અભિનેત્રી નિયમિતપણે તેમની સાથે તસવીરો પોસ્ટ કરે છે

ફાઈલ તસવીર

આ અભિનેત્રીઓનો બિલાડી પ્રેમ છે ગજબનો

આથિયા શેટ્ટી પાસે બ્રોડી નામની બિલાડી છે. ઘણીવાર તે સોશિયલ મીડિયા પર બિલાડીના પિક્ચર્સ શૅર કરે છે.

ફાઈલ તસવીર

ગણેશ ચતુર્થી માટે બેસ્ટ ઈનોવેટિવ વાનગીઓ

Follow Us on :-