ગણેશ ચતુર્થી માટે બેસ્ટ ઈનોવેટિવ વાનગીઓ
ફાઈલ તસવીર
ગણેશ ચતુર્થી માટે બેસ્ટ ઈનોવેટિવ વાનગીઓ
માત્ર ચોકલેટ જ નહીં પણ નાળિયેરનો ઉપયોગ કરીને પણ પરંપરાગત મોદકમાં વેરાયટી લાવી શકાય છે.
ફાઈલ તસવીર
ગણેશ ચતુર્થી માટે બેસ્ટ ઈનોવેટિવ વાનગીઓ
આ ગણેશોત્સવ નિમિત્તે ત્રણ વર્ઝન એટલે કે ખસખસ, થંડાઈ અને ચોકલેટને શ્રીખંડમાં ઉમેરીને અલગ જ ફ્લેવર તૈયાર કરી શકાય છે.
ફાઈલ તસવીર
ગણેશ ચતુર્થી માટે બેસ્ટ ઈનોવેટિવ વાનગીઓ
ગુલાબ જાંબુ ખાવા કોને ન ગમે? ઉત્સવ દરમ્યાન તમે રબડી મૌસ અને કેસર જેલ સાથે ગુલાબ જાંબુ બનાવી શકો છો.
ફાઈલ તસવીર
ગણેશ ચતુર્થી માટે બેસ્ટ ઈનોવેટિવ વાનગીઓ
મખાનાનો ઉપયોગ કરીને એક ક્લાસિક ખીરમાં કંઈક વેરાયટી લાવી શકાય છે.
ફાઈલ તસવીર
ગણેશ ચતુર્થી માટે બેસ્ટ ઈનોવેટિવ વાનગીઓ
ગણપતિ બાપ્પાને તો ગળી વાનગી પીરસવામાં આવતી હોય છે. ત્યારે ગ્લુટેન-ફ્રી ટ્વિસ્ટ સાથેનો પરંપરાગત હલવો પણ બેસ્ટ ઓપ્શન છે.
ફાઈલ તસવીર
હોંગકોંગમાં પૂરે મચાવી તબાહી