દિલ્હી થયું પાણી-પાણી
પીટીઆઇ
ભારતીય હવામાન વિભાગ (IMD)ના જણાવ્યા અનુસાર દિલ્હીમાં લઘુત્તમ તાપમાન ૨૩ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સિઝનની સરેરાશ કરતાં ત્રણ ડિગ્રી ઓછું છે.
પીટીઆઇ
ગઈકાલથી શરુ થયેલા ભારે વરસાદને કારણે દિલ્હીમાં ઘણા વિસ્તારોમાં ભારે ટ્રાફિક જોવા મળ્યો હતો.
પીટીઆઇ
રાષ્ટ્રીય રાજધાનીના ડેટા પ્રદાન કરતી સફદરજંગ વેધશાળાએ જણાવ્યું હતું કે, છેલ્લા ૨૪ કલાક પ્રમાણે ગુરુવારે સવારે ૮.૩૦ સુધી ૭૭.૧ મીમી વરસાદ નોંધાયો હતો.
પીટીઆઇ
દિલ્હીમાં IMD એ દિવસ દરમિયાન મધ્યમ વરસાદ અથવા ગાજવીજ સાથે વાદળછાયું આકાશની આગાહી કરી છે.
પીટીઆઇ
દિલ્હીના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હોવાથી શહેર પોલીસે લોકોને સાવચેત રહેવાની સલાહ આપી છે.
પીટીઆઇ
ભારતમાં થઈ જન્માષ્ટમીની ઉજવણી