ભારતમાં થઈ જન્માષ્ટમીની ઉજવણી
Midday
ગોવિંદાઓ મંગળવારે તહેવારોના બીજા દિવસે મુંબઈમાં દહીં હાંડી ઊજવે છે
ગોવિંદાઓ મંગળવારે મુંબઈમાં હાંડી તોડવા માટે માનવ પિરામિડ બનાવવાની તૈયારી કરે છે
કાનપુરના જેકે મંદિરની બહાર સોમવારે ભગવાન કૃષ્ણના પોશાકમાં સજ્જ એક બાળક જન્માષ્ટમીની ઉજવણી કરે છે
થાણેમાં મંગળવારે દહીં હાંડી કાર્યક્રમ માટે ગોવિંદા પાઠકો ભેગા થાય છે
સોમવારે નોઇડામાં જન્માષ્ટમીના તહેવાર પર ઇસ્કોન મંદિર રોશનીથી ઝળહળી ઉઠ્યું છે. મધ્યરાત્રિની આરતી માટે મંદિરમાં ભક્તોની મોટી ભીડ જોવા મળી હતી