‘ભ્રમ’માં પાડશે મિત્ર અને અભિનય

‘ભ્રમ’માં પાડશે મિત્ર અને અભિનય

ઇન્સ્ટાગ્રામ

Gujaratimidday
Entertainment News
By Rachana Joshi
Published Mar 11, 2024
મિત્ર ગઢવી અને અભિનય બેન્કરે પલ્લવ પરીખની અપકમિંગ ફિલ્મ ‘ભ્રમ’નું આજથી શૂટિંગ શરુ કર્યું છે.

મિત્ર ગઢવી અને અભિનય બેન્કરે પલ્લવ પરીખની અપકમિંગ ફિલ્મ ‘ભ્રમ’નું આજથી શૂટિંગ શરુ કર્યું છે.

ઇન્સ્ટાગ્રામ

મિત્ર ગઢવીએ તસવીરો શૅર કરતા લખ્યું કે, ‘લૅટ ધ ભ્રમ બિગિન…શૂટિંગ સ્ટાર્ટ્સ|ડે વન’.

મિત્ર ગઢવીએ તસવીરો શૅર કરતા લખ્યું કે, ‘લૅટ ધ ભ્રમ બિગિન…શૂટિંગ સ્ટાર્ટ્સ|ડે વન’.

ઇન્સ્ટાગ્રામ

અભિનય બેન્કરે શૂટિંગના પ્રથમ દિવસની તસવીરો શૅર કરતા લખ્યું છે કે, ‘વિ આર ઑલ સેટ ટુ ક્રિએટ ભ્રમ!’

અભિનય બેન્કરે શૂટિંગના પ્રથમ દિવસની તસવીરો શૅર કરતા લખ્યું છે કે, ‘વિ આર ઑલ સેટ ટુ ક્રિએટ ભ્રમ!’

ઇન્સ્ટાગ્રામ

તમને આ પણ ગમશે

સિતારે ઝમીં પર

આશાતાઈ અને અમિતભાઈની મુંબઈમાં મુલાકાત

ફિલ્મ ‘ભ્રમ’માં મિત્ર ગઢવી અને અભિનય બેન્કરની સાથે સોનાલી લેલે દેસાઈ અને હેતલ ગૌતમી પણ મુખ્ય ભૂમિકામાં છે.

ઇન્સ્ટાગ્રામ

‘ભ્રમ’માં વધુ એક અભિનેત્રી છે, નિષ્મા સોની. જે આજે પ્રથમ દિવસે શૂટિંગ પર હાજર નહોતી અને આખી કાસ્ટ તેને મિસ કરી રહી છે.

ઇન્સ્ટાગ્રામ

૧૦૦ ટેસ્ટ રમ્યા, પણ કપ્તાન ન બન્યા

Follow Us on :-