શહેરને પાણી પૂરું પાડતા જળાશયો ફૂલ
Midday
BMCના ડેટા અનુસાર, સોમવારે, મુંબઈને પીવાનું પાણી પૂરું પાડતા સાત જળાશયોમાં કુલ પાણીનો સ્ટૉક હવે 14,31,927 મિલિયન લિટર છે.
મુંબઈને તુલસી, તાનસા, વિહાર, ભાતસા, મોડક સાગર, અપર વૈતરણા અને મધ્ય વૈતરણામાંથી પાણી મળે છે.
નાગરિક સંસ્થા દ્વારા શેર કરાયેલ ડેટા મુજબ, તાનસામાં પાણીનું સ્તર 99.18 ટકા છે. મોડક-સાગર ખાતે 100 ટકા પાણીનો સ્ટોક ઉપલબ્ધ છે.
મધ્ય વૈતરણામાં 97.68 ટકા, અપર વૈતરણામાં 99.58 ટકા, ભાતસામાં 98.78 ટકા, વિહારમાં 100 ટકા અને તુલસીમાં 100 ટકા ઉપયોગી જળસ્તર ઉપલબ્ધ છે.
દરમિયાન, ભારતીય હવામાન વિભાગ (IMD)એ સોમવારે મુંબઈ અને તેના ઉપનગરોમાં `હળવાથી મધ્યમ વરસાદ`ની આગાહી કરી હતી.
રાગનીતિ દેખાયા દિલ્હી ઍરપૉર્ટ પર