પીપળાના પાન પર સોહે છે ગણપતિ બાપ્પા!
કટકિયા રાઘવ
પીપળાના પાન પર સોહે છે ગણપતિ બાપ્પા!
કટકિયા રાઘવભાઈ જેઓ ‘રઘુ રમકડું’ નામે ઓળખાય છે તેઓએ પીપળાના સૂકાયેલ પાન પર સરસ ગણપતિ બાપ્પા દોર્યાં હતા.
કટકિયા રાઘવ
પીપળાના પાન પર સોહે છે ગણપતિ બાપ્પા!
રાઘવભાઈએ એક્રેલિક કે વૉટર કલરની મદદથી પાન પર ગણપતિ દોરે છે.
કટકિયા રાઘવ
પીપળાના પાન પર સોહે છે ગણપતિ બાપ્પા!
તેઓ છેલ્લા એક વર્ષથી આ કળા કરે છે. કોરોના દરમ્યાન તેઓએ આ કળા શીખી હતી.
કટકિયા રાઘવ
પીપળાના પાન પર સોહે છે ગણપતિ બાપ્પા!
પીપળાના મોટા પાનને 15-20 દિવસ પાણીમાં પલાળવું પડે છે ત્યારબાદ સુકતા તેની પર આર્ટ વર્ક કરવામાં આવે છે.
કટકિયા રાઘવ
પીપળાના પાન પર સોહે છે ગણપતિ બાપ્પા!
તેઓને તેમની આર્ટ કળા માટે જિલ્લા કક્ષાએ પણ સન્માન મળ્યું છે.
કટકિયા રાઘવ
ઘરની ઉત્તર દિશામાં રાખો આ વસ્તુ, થશે લાભ