?>

ઘરની ઉત્તર દિશામાં રાખો આ વસ્તુ, થશે લાભ

ફાઈલ તસવીર

Gujaratimidday
Lifestyle News
By Dharmik Parmar
Published Sep 24, 2023

ઘરની ઉત્તર દિશામાં રાખો આ વસ્તુ, થશે લાભ

ઉત્તર દિશાએ સૌથી શુભ માનવામાં આવે છે. માટે જ ઘરમાં આ દિશામાં કેટલીક વસ્તુઓ રાખવાથી સારા પરિણામ મળી શકે છે.

ફાઈલ તસવીર

ઘરની ઉત્તર દિશામાં રાખો આ વસ્તુ, થશે લાભ

મની પ્લાન્ટને ઘરની ઉત્તર દિશામાં રાખવામાં આવે તો આર્થિક લાભ થવાની સંભાવના રહે છે.

ફાઈલ તસવીર

ઘરની ઉત્તર દિશામાં રાખો આ વસ્તુ, થશે લાભ

ઘરની ઉત્તર દિશામાં તુલસીનો છોડ પણ રાખવો શુભ છે. તેનાથી ઘરમાં સુખ-શાંતિ જળવાઈ રહે છે.

ફાઈલ તસવીર

તમને આ પણ ગમશે

આ રીતે ઊજવો Friendship Day 2023

ઘરમાં મોરપીંછ લગાવો, થશે આ રંગીન લાભ

ઘરની ઉત્તર દિશામાં રાખો આ વસ્તુ, થશે લાભ

ઘરની ઉત્તર દિશામાં દર્પણ રાખવું શુભ માનવામાં આવે છે. એમ કરવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા આવતી નથી.

ફાઈલ તસવીર

ઘરની ઉત્તર દિશામાં રાખો આ વસ્તુ, થશે લાભ

ઉત્તર દિશા એ કુબેર દેવતાની હોવાથી તેમની પ્રતિમા મૂકવાથી લાભ થાય છે.

ફાઈલ તસવીર

મુંબઈમાં ગણેશોત્સવનો આજે 5મો દિવસ

Follow Us on :-