?>

બર્થ-ડે ગર્લના કૂલ ટુ દેશી લૂક્સ

ઇન્સ્ટાગ્રામ

Gujaratimidday
Entertainment News
By Rachana Joshi
Published Aug 22, 2024

દેવોલીના ભટ્ટાચારજી સોશ્યલ મીડિયા પર ખૂબ એક્ટિવ હોય છે. તે હંમેશા પોતાની તસવીરો શૅર કરતી હોય છે. બોલ્ડ લૂકમાં તે બિન્દાસ લાગે છે.

ઇન્સ્ટાગ્રામ

તો કેઝ્યૂલ લૂકમાં કમાલ લાગે છે દેવોલીના ભટ્ટાચારજી.

ઇન્સ્ટાગ્રામ

ટીવીની ગોપી બહુની ફેશન સેન્સ ફેન્ટાસ્ટિક છે.

ઇન્સ્ટાગ્રામ

તમને આ પણ ગમશે

તારક મહેતાની સોનુનો બ્રાઈડલ લૂક જોયો તમે

બાલવીરની નવી સીઝન જાહેર

સ્વિમ સૂટ હોય કે સલવાર સૂટ દેવોલીના ભટ્ટાચારજી લાગે છે સુંદર.

ઇન્સ્ટાગ્રામ

દેવોલીના ભટ્ટાચારજીના મોર્ડન લૂક્સ મન મોહી લે છે પરંતુ ટ્રેડિશનલ લૂક્સ તો જાણે દિવાના કરી દે છે.

ઇન્સ્ટાગ્રામ

`સ્ટ્રી 2` સક્સેસ પાર્ટીની વાઇલ્ડ તસવીરો

Follow Us on :-