ધર્મેન્દ્ર દાખલ થતાં, બ્રીચ કૅન્ડી હૉસ્પિટલની બહાર મીડિયા
શાદાબ ખાન

મીડિયા પર્સન્સ સતત તેમના હેલ્થ અપડેટ માટે હૉસ્પિટલ બહાર ઊભા રહેલા જોવા મળે છે.
શાદાબ ખાન
ધર્મેન્દ્ર દાખલ થતાં, બ્રીચ કૅન્ડી હૉસ્પિટલની બહાર મીડિયા
ફૅન્સ પણ પોતાના પ્રિય સ્ટારની તબિયત વિશે જાણવા કલાકો સુધી હૉસ્પિટલ બહાર ઉભા રહી રહ્યા છે.
શાદાબ ખાન
ધર્મેન્દ્ર દાખલ થતાં, બ્રીચ કૅન્ડી હૉસ્પિટલની બહાર મીડિયા
સુરક્ષા વ્યવસ્થા કડક બનાવવામાં આવી છે કારણ કે ભીડ સતત વધી રહી છે.
શાદાબ ખાન
ધર્મેન્દ્ર દાખલ થતાં, બ્રીચ કૅન્ડી હૉસ્પિટલની બહાર મીડિયા
હૉસ્પિટલ સ્ટાફે ધર્મેન્દ્રની હાલત વિશે કોઈ સત્તાવાર માહિતી આપી નથી. ફૅન્સ સોશ્યલ મીડિયામાં ધર્મેન્દ્રના ઝડપી સ્વાસ્થ્યલાભ માટે પ્રાર્થનાઓ કરી રહ્યા છે.
શાદાબ ખાન
ધર્મેન્દ્ર દાખલ થતાં, બ્રીચ કૅન્ડી હૉસ્પિટલની બહાર મીડિયા
આ સમગ્ર ઘટનાની તસવીરો અને વિડિયોઝ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.
શાદાબ ખાન
ધર્મેન્દ્રજીની તબિયત લથડતાં ચાહકો ચિંતાતુર