ધર્મેન્દ્રજીની તબિયત લથડતાં ચાહકો ચિંતાતુર
સતેજ શિંદે
ધર્મેન્દ્રજીની તબિયત લથડતાં ચાહકો ચિંતાતુર
૮૯ વર્ષના અભિનેતા ધર્મેન્દ્રની તબિયત છેલ્લા થોડા દિવસથી લથડી છે. મોડી રાત્રે બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં તેમના ચાહકો પણ જોવા મળ્યા હતા.
સતેજ શિંદે
ધર્મેન્દ્રજીની તબિયત લથડતાં ચાહકો ચિંતાતુર
ધર્મેન્દ્રજીના સ્વાસ્થ્યની અપડેટ આપવા માટે મીડિયાના લોકો હોસ્પિટલની બહાર ઊભા છે.
સતેજ શિંદે
ધર્મેન્દ્રજીની તબિયત લથડતાં ચાહકો ચિંતાતુર
સાંજે અભિનેતાના નિધનના ખોટા સમાચાર પણ વહેતા થયા હતા.
સતેજ શિંદે
ધર્મેન્દ્રજીની તબિયત લથડતાં ચાહકો ચિંતાતુર
ધર્મેન્દ્રજી છેલ્લા એક અઠવાડિયાથી દાખલ છે.
સતેજ શિંદે
ધર્મેન્દ્રજીની તબિયત લથડતાં ચાહકો ચિંતાતુર
આ દૃશ્યો છે જ્યાં અભિનેતાને હાલ સારવાર અપાઈ રહી છે....
સતેજ શિંદે
સ્વ મૂત્ર પીવાના લાભ જાણો છો?